Bapu Jokes...


પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.

પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...

બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?

બીજા બાપુ- ‘ગુગલ બા’

બાપુ- કેમ લ્યા આવું નામ?

બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,

ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,

પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી

બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,

ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,

ચોથી ભરેલી નીકળી,

તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી.
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”

ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”

બાપુ- “જય માતાજી”
બાપુએ ખેતર ખેડ્યું,

વાણીયો: "બાપુ શું વાવશો?"

બાપુ: "ખેતર મારું, હળ મારું, ખેડવાનું મારે, તો તું કોણ પૂછવા વાળો?"

વાણીયો: "સારું ના કહો, ઉગે ત્યારે જોઈ લઈશ"

બાપુ: "તો હવે વાવે એ બીજા"
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,

ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો

બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?

કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"

બાપુ: "હે ??????"

થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"

ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"

બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?

હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”
પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?
બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદ

બાપુઃ મારે તને એક વાત કરવી છે.તુ નારાજ તો નહીં થાય ને?

છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને

બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ?

Comments

Popular posts from this blog

How to Enable Recycle Bin on Mapped drive.

How To Setup Internet Access Priority With Multiple Networks On Windows

Fix: Documents Folder opens automatically at Windows Startup.