Cybersafar Gujarati Magazine...
Cybersafar is a gujarati magazine for information about computer and mobile technology.
‘સાયબરસફર‘ ગુજરાતી પરિવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી બનાવવાનો એક પ્રયાસ છે. પાંચેક વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર‘માં શરૂ થયેલી એક નાનકડી કોલમ વાચકોના અસીમ પ્રેમથી આજે આ વિષય અને પ્રકારના ગુજરાતી ભાષાના પ્રથમ પ્રિન્ટેડ માસિક અને પ્રથમ ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન જેટલી વિસ્તરી છે
વધુ માહિતી માટે અહી ક્લિક કરો . |
Comments